ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-27

(234)
  • 5.8k
  • 13
  • 3.3k

અંતિમ ભાગ સૌ પ્રથમ..સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.. " ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં " નવલકથાને અભૂતપૂર્વ સફળતા અને આવકારી પસંદ કરવા બદલ "દિલ" થી આભાર માનું છું.. આ નવલકથા પૂર્ણ કર્યા પછી આપ સહુ વાચક મિત્રો માટે અવનવી રસપ્રચુર લઘુ કથાઓનો રસ થાળ રજૂ કરીશ. આશા છે આપણે ખૂબ ગમશે અને પસંદ કરશો. "દિલ"થી આભાર...