પ્રેમીરાજા દેવચંદ-૩

(72)
  • 4.3k
  • 3
  • 2.3k

    પ્રેમીરાજા દેવચંદ-૩દેવબાઇને રાજકુમાર પોતાની નગરની રાણી બનાવવા સોનગીર નગરે લઇ જવાનો આગ્રહ કરતાં કહે છે.હે દેવબાઇ ! હું આજે શિકાર તો નહિં કરી શક્યો પણ હું ખુદ તારા પ્રેમનો શિકાર બની ગયો છું, તમને સોનગીર નગરે લઇ જવા માગુ છું .દેવબ‍ાઇ: હે રાજકુમાર હુઁ તો ગામડાની છોકરી ને તમે રાજકુમાર!!!  આપણો મેળ કયાં ખાઇ? તેમ છંતા હું નગરે આવવા તૈયાર છું પણ મારી શર્ત અે છે કે મને ત્યાં નહીં ફાવશે તો બે દિવસમાં પાછી આવતી રહીશ.રાજકુમાર: મને તમારી બધી જ શરતો મજુંર છે.દેવબાઇ: તો અહિં જ ઉભા રહો હું પાણી મેલી આવું અને નાની બહેનને જાણ કરતી