દોસ્ત અને દગાખોરી ની એક એવી દાસ્તાન કે જેમાં બદલો લેવા માટે એક રૂહ શું કરે છે એનો ચિતાર રજૂ કરતી ભયાવહ સ્ટોરી.