રહસ્યના આટાપાટા - ભાગ 1

(338)
  • 16.3k
  • 50
  • 13.1k

“મર્ડરર્સ મર્ડર” અને “ડૉક્ટર ડૂલિટલ” પછી હું આપના માટે ફરી એક નવલકથા લઈને ઉપસ્થિત થયો છું. રોબર્ટ લૂઈસ સ્ટીવન્સને લખેલી આ મૂળ રહસ્યકથા એટલી અદ્ભુત છે કે છેક સુધી વાચકને જકડી રાખે છે. તેમાં રોમાંચ પણ છે અને રહસ્ય પણ... વળી, આ ભાવાનુવાદ હોવાથી મેં મૂળ કૃતિમાં અનેક જગ્યાએ ફેરફારો કર્યા છે. આથી, વાચકને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે તેઓ કૃતિનો અનુવાદ વાંચી રહ્યા છે. ઊલટું, આપને “મર્ડરર્સ મર્ડર” વાંચવામાં જેટલી મજા આવી હતી તેટલી જ કે તેના કરતા ય વધુ મજા આ ભાવાનુવાદ વાંચવામાં આવશે.