ટ્વીસ્ટેડ લવ ( PART 5)

(114)
  • 4.3k
  • 9
  • 2.5k

પછીના દિવસે Jaani એ એના એક friend નિલેશ સાથે મળી ને video recording કરવાનું ચાલુ કરી દીધું હતું. અને clg માં ચારે બાજુ વૈદેહી ના તેના નવા bf સાથે ચર્ચા થતાં હતાં. લોકો મનફાવે એવી અફવા ઉડાડી રહ્યા હતાં. લંચ બ્રેક પડે ત્યારે વૈદેહી અને એના bf ના clg માં હાથ પકડી ને રખડવું. મગજ ની નસો ખેંચાઈ જતી એવું લાગતું કે ફાટવાની જ છે.... અને ઉપર થી જ્યારે છૂટી ગયા હોય ત્યારે તે બંને નું clg ની વચ્ચે ઊભા રહીને હાથ માં હાથ નાખીને ઊભા રહેવું તે બધું out of control થતું. જ્યારે બીજી બાજુ અર્પિત અને એના friends ઉત્સાહમાં હતાં. એમણે પોતાનું સપનું સાકાર થતું લાગ્યું. અર્પિત ને હવે લાગવા લાગ્યું કે…