ભેદી ટાપુ - 13

(331)
  • 13.9k
  • 35
  • 8.6k

“કપ્તાન, આજે આપણે ક્યાંથી શરુ કરવાનું છે?” બીજે દિવસે સવારે પેનક્રોફટે આ પ્રશ્ન ઈજનેરને પૂછ્યો. “આપણે એકડેએકથી શરુ કરવાનું છે.” ઈજનેરે જવાબ આપ્યો.પાસે કોઈ પણ પ્રકરના સાધનો ન હતાં. તેમની પાસે માત્ર પહેરેલા કપડાં હતાં. તેમનું લોઢું હજી ખનીજના રૂપમાં હતું. અને તેમનાં વાસણો હજી માટીના રૂપમાં હતાં.