ફકીરબાબાના શબ્દો એને કડવા ઘૂંટ જેવા લાગ્યા. તુ દેખતી જા.. અબ ક્યા ક્યા કરતા હું મૈ..! ડાયન થથરી ઉઠી. મૈ કબિલે કો છોડકર ચલી જાઉંગી..! મૂજે બક્ષ દો..! કિસી કો ફીર પરેશાન નહીં કરુંગી.. મુજે જાને દો... છોડ દો મુજે...! બચવા માટ એે ધમપછાડા કરી રહી હતી. બહોત ઘમંડ થા ના તૂજે અપની તાકત પર..? ફકીર બાબાના ચહેરા પર રોષ ચોખ્ખો વર્તાતો હતો. સમીર તેરી જાલ મે નહી ફંસા તો તુને બચ્ચી કો અપને જાંસે મે લે કર.. સમિર કો તેરે હી ઠિકાને પર ઉઠા લાનેકા ફેસલા કિયા મગર તું જાનતી નહિ હૈ તેરે જુલ્મો કા શિકાર હુઈ જીયા અક્સર મુજે મિલતી થી. ઉસ દિન તુમ દોનો કે ઈરાદે કો જિયાને જાના તો તૂરંત ઉસને મુજસે સંપર્ક કિયા. ઓર ફિર હમને....