સ્ત્રી ની વિચારસરણી

(45)
  • 2.8k
  • 4
  • 702

નીલમ બાવીસ વર્ષ ની હતી, જ્યારે એને ખબર પડી કે એ મા બનવા ની છે, નીલમ ખુશ હતી, એને રવિ ને તુરંત ફોન કર્યો, રવિ એ ફોન ન ઉપાડ્યો, નીલમ એને ફોન કરતી રહી, અંતે રવિ નો ફોન ઉપડ્યો, નીલમ બોલી પડી,"રવિ વિચાર , શું ?"કામ માં વ્યસ્ત રવિ બોલ્યો, "હમ્મ, શું ?"" હું અને તું...મતલબ કે , આપણે પરેન્ટ્સ બનવા જઈ રહ્યા છીએ, ""શું બોલી?" રવિ એ એનું ધ્યાન કામ પર થી હટાવ્યું ."હા રવિ , હું પ્રેગ્નેટ છું , આઈ એમ સો સો હેપી રવિ, મારી ખુશી સાતમ આકાશ પર છે અત્યારે."નીલમ એની ખુશી રવિ સામે વ્યક્ત કરતા