યે રિશ્તા તેરા મેરા 2.7

(31)
  • 3.7k
  • 3
  • 1.5k

ભાગ-2યે રિશ્તા તેરા મેરા 2.7મોબાઇલ વાગી રહ્યો,ઇશુ પોતાના રૂમમા ગુમસુમ બેઠી છે.વિચારી રહી...’’પેલી મીરા મેડમ દગો દેશે તો? એ કોલ નહી કરે તો?હુ ક્યા સુધી રાહ જોવ તેની? તેણે કોલ સવારમા કરવા કહેલુ;3 વાગી ગયાને હજુ સુધી કોલ ન આવ્યો.’’ના,ના...એમણે પ્રોમીઝ કરી છે,એ મને અવશ્ય બચાવશે જ.પણ,પણ આવુ જ મારી સાથે ચિરાગે કર્યુતુ.આમ જ એ વાયદા આપ તો ને છટકી ગયો.આમ જ એ મને લલચાવતો બસ,મને એ કેહતો તુ મારી જાન છે,મારો શ્વાસ છે,મારી ધડકન છે;ને આપણે લગ્ન કરવાના જ છે તો એક થવામા પ્રોબ્લેમ શુ છે? ને;હુ પગલી માની પણ ગઇ?મને પણ ભાન ન રહ્યુ મારી પવિત્રતાનુ,મારા સ્વમાનનુ, ને મે