નાઈટ કિલર

(68)
  • 3.6k
  • 7
  • 1.3k

બીજા દિવસે સવારે મેક્સ હોટેલ માં એક સુંદર છોકરી ને જુએ છે. બ્લેક રંગ નો ડ્રેસ છે, સુંદર લાંબા વાળ અને એની આંખો તો ખૂબ સુંદર અને તેજ લાગતી હતી, હોઠ પર આછું સ્મિત હતું. આ છોકરી મેક્સ પાસે આવે છે અને કહે છે કે તમે આ હોટેલ માં આજે જ આવ્યા લાગો છો. મેક્સ જવાબ આપે છે કે હા હું મારા એક અંગત કામ થી અહી આવ્યો હતો હવે મારે અમેરિકા પરત ફરવાનું છે પણ આ હોટેલ માં એક ખૂન થયું તેની તપાસ મારે કરવી છે સાચા ખૂની ને પકડી ને જ હું જઈશ. આ વાત સાંભળી એ સુંદર છોકરી એ કહ્યું શું તમે પોલીસ છો? ત્યારે મેક્સે જવાબ આપ્યો ના પોલીસ નહીં એક રિપોર્ટર પણ રહસ્યો શોધવા નો મને શોખ છે. તમે કોણ છો ? એ છોકરી એ કહ્યું કે મારૂ નામ..