પ્રેમની પરિભાષા ભાગ-૧૭

(56)
  • 3k
  • 5
  • 1.4k

 માનવ કોફી નો કપ બાજું પર મુકી ને વાત આગળ વધારે છે, નેહા ને પણ માનવની આગળની વાત સાંભળવામાં વધારે રસ હતો.                            ' માનવ લંડન જઇને તેં પોતાની મા ની સંભાળ લેવા લાગી ગયો. હોસ્પિટલ મા વધું સમય એ પોતાની મા સાથે ગાળવા લાગ્યો..             માનસી ની યાદો વચ્ચે એ જીવી રહ્યો હતો.. લંડન સ્થિત પોતાના બંગલો મા બાહર લૉન મા એકલો બેઠો હતો. મિસ્ટર મહેતા આજે હોસ્પિટલ મીના મહેતા ને લઈને ગયા હતાં. બેક્સેલિ સિટી મા મહેતા ફેમિલી નો બંગલો હતો.છુટ્ટીઓ વિતાવવા ધીરજ મહેતા હંમેશા અહિં આવતાં રહેતાં હતાં,બાહર મોટી ખુલ્લી જગ્યામાં એક નાનું ગાર્ડેન બનાવેલું હતું