બસ સ્ટેન્ડ

(26)
  • 3.7k
  • 4
  • 1.2k

               "આજે પણ મોડું થઈ ગયું."સાગર બસ માટે ખૂબ જ ઝડપથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો. હાંફતો-હાંફતો બસ સ્ટેન્ડ પર  પહોંચ્યો."as every day, before two minutes."ત્યાં પહોંચીને સાગર મનમાં બબડયો.ત્યાં તો એને પેલી છોકરી યાદ આવી,તેને તરત જ બસસ્ટેન્ડના એ ખૂણા તરફ જોયું,એ ત્યાં જ બેસી હતી.               સાગર કોલેજના પહેલા વર્ષમાં હતો.આ અંજાની છોકરી તેના કલાસમાં જ હતી.બંને એકબીજાને જોતા પણ એકબીજા સાથે વાત ન કરે.બંને એક જ બસમાં દરરોજ મુસાફરી કરીને આવતા જતા.બંને એવા જડ જેવા કે એકબીજાનું નામ પણ પૂછ્યું ન હતું.એકબીજા સામે હસતા પણ નહી.