અઘરા સમયનો ભૂતકાળ હંમેશા આપણામા ઘણુ બધુ નકારાત્મક જ ઊભુ કરે છે.અને તેથી જ હકારાત્મકતા અને આનંદ ની પળો યાદ કરવી આગળ વધવુ.સમય સાથે બધુ બદલાઈ જાય છે.એ મારી જીંદગી મા એક ભગવાને આપેલી સરપ્રાઈઝની જેમ જ આવ્યો.વધુ મજબૂત રેવાની એની કળા મને હંમેશા એની તરફ આકર્શિત કરતી રહે છે.હા હુ બોલકણી છુ.આરપાર છુ.મને આવુ જ રેવુ ગમે છે.અને એ અલગ છે ,એકદમ સરળ છતા ના સમજી શકાય તેવો.અને અમારા બંને ની એક જ સામ્યતા,એકબીજા ની પરિસ્થિતી સમજવી.આ સમજણ અમારા મૂળિયા ને વધુ મજબૂત બનાવે છે.તે માત્ર મારા સામે ખૂલ્લા દિલનો થઈ ને જીવે છે એ મને ખબર છે. .પરંતુ કાઈ પણ દેખાડ્યા કે કહ્યા વગર ખૂલ્લા દિલે જીવતો એ એક માત્ર છે મારી આજુબાજુ ના લોકો મા.થોડો અકડુ ગુસ્સો કરે