મનસ્વી - ૬

(89)
  • 5.2k
  • 5
  • 2.6k

મનસ્વી વિચારમાં પડી ગઈ છે. અંકુશને જે હાલતમાં જોયો તેનાથી તેનું હૈયું કંપી ગયું હતું. વિચારમાં ને વિચારમાં એને ક્યારે ઉંઘ આવી ગઈ ખબર જ ન પડી. ડૉરબેલ વાગી ને તે ઝબકીને જાગી ગઈ. બારણું ખોલીને જોયું તો સામે સ્તુતિ તેની ફ્રેન્ડના ખભાના સહારે ઉભી હતી.