અલખ નિરંજન ભાગ 2

(55)
  • 5.8k
  • 6
  • 1.9k

આખી રાત ભયંકર વર્ષા ,રમા ની આંખો ખૂલતાં તે બહાર ગયો ,બહાર નું દ્રશ્ય જોઈ તેની આંખો ખૂલી જ રહી ગઈ ... રમા ના આખા ખેતર માં ઊભો પાક લહરાતો હતો ,આ જોઈ રમા મુગ્ધ બની ગયો એના સમજ માં કઈ આવતું નહતું તે દોડતો ગયો ખેતર માં ચારેય બાજુ ભાગ્યો એને એની આંખો પર વિશ્વાસ નહોતો હજુ તો ગઈ કાલે જ આખા ખેતર નો પાક લણી લીધો તો આ પાક ક્યાથી આવ્યો કાલે રાતે તો આખું ખેતર સાવ ખાલીખમ હતું, એણે ફટાફટ સાધનો કાઢ્યા અને આખું ખેતર ફરી થી લણી લીધું ,અને બધો પાક જઈને નગર માં વેચી આવ્યો