સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪

(65)
  • 4.7k
  • 8
  • 2k

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૪ આરાધ્યા તેના નિયત સમયે ઘરે પરત આવી, સલોની પણ એના આવવાની રાહ જોઈ રહી હોય એમ સમય થતાં દરવાજા પાસે જ ઉભી હતી, આરાધ્યાના એક્તીવાનો આવાજ સાંભળી સલોનીએ તરત દરવાજો પણ ખોલી નાખ્યો, આરાધ્યાને પણ કંઇક અજુકતું લાગ્યું, નિત્યક્રમ પ્રમાણે તો આરાધ્યા ડોરબેલ વગાડે અને સલોની દરવાજો ખોલતી હતી, આ સમયે તો સલોની રસોડામાં કામકાજ કરતી હોય, પણ આજે સલોનીની આંખોના ભાવ કંઇક અલગ જ દર્શાવી રહ્યાં હતા. આરાધ્યા ઘરમાં આવતાની સાથે જ સલોનીને પ્રશ્નોથી બાંધવા લાગી, આરાધ્યા : “કેમ મમ્મી, આજે મારા આવવાની રાહ જોઇને ઉભી હતી ? બધું