ખયાલી પુલાવ - તે સ્વપ્ન છોડી દવ

  • 3.3k
  • 1.3k

❤️તે સ્વપ્ન છોડી દવ❤️ વિચારુ છુ હવે તે સ્વપ્ન છોડી દવ, જે વાત મને પોતાને કહેવી હતી તે વાત પડતી મૂકી દવ,પણ પ્રાથના માં ખૂબ જોર હોય છે, બોવ આસાન નથી ડૂબકી મારી ને તરી જવું, અને નીકળવાની કોશિશ માં વધુ ડુબી રહીયો છું હું, વિચારું છું હવે તે સ્વપ્ન છોડી દવ, રોજ સાંજે હું મારા ઘરના બગીચામાં ઊભો હોવ છું , અને તારી યાદ. મને કાંઈક કહેવા જઈ રહી હોય તેવું લાગે . ગાડીયો નો આવતો અવાજ મને કાંઈક તારી સાથે શેર કરવા માટે તલપાપડ થતું હોય છે , પણ હું રોજ એંજ નક્કી પણ કરું