મૃગજળ ભાગ - ૪

(15)
  • 4.8k
  • 2
  • 2k

મૃગજળભાગ - ૪ તમે આગળના ભાગમાં જોયું કે એક આકસ્મિક રીતે તેજસ નાં માધ્યમ દ્વારા નિખિલ ને કિન્નરી એકબીજાના સંપર્ક મા આવે છે, નિખિલ ને એવું લાગવા લાગે છે કે કિન્નરીને એનાં મા ધીમે ધીમે રસ વધી રહ્યો છે હવે આગળ... હવે રોજનો એ નિત્યક્રમ બની ગયો હતો, કિન્નરી રોજ તેજસને ફોન કરી મારા વિશે પુછતી તેજસ એને મારા વિશે બધું કહી દેતો નાનાં માં નાની વાત પણ. તેજસ પાસે મે કિન્નરીનો નંબર માંગ્યો પણ એને મેસેજ ને ફોન કરવાની મને હિમ્મત નાં થઈ. પછી થોડા દિવસ માટે બધું બંધ થઈ ગયું નાં તેજસ પર કિન્નરી નો ફોન આવતો નાં