ક્ષિતિજ ભાગ - 11

(40)
  • 3.8k
  • 6
  • 1.6k

                     ક્ષિતિજ                    ભાગ- 11ડો. અવિનાશ વસાવડાની  કેબીનના દરવાજા પર હળવું નોક થયું. જરા સરખો દરવાજો ખુલ્યો.અને અવાજ આવ્યો. “ મે આય કમ ઇન સર?”અંદર થી તરતજ ડો. અવિનાશ  એ “ યસ .કમ ઇન “નો જવાબઆપ્યો. જવાબ મળતાજ નિયતિ  પંકજભાઇ સાથે અંદર દાખલ થઇ. એણે તરતજ ક્ષિતિજ ને જોઈ ને આશ્વર્ય થી આંખો પહોળી કરી .પછી તરતજ  પૉતાની જાત ને સંભાળતા ચેહરા ને સંપુર્ણ રીએકશન લેસ કરી હળવા સ્મિત થી ઢાંકી લીધો. જાણે પોતે કંઈ રીએકટ જ નથી કર્યુ.  એ હળવું  સ્મિત  એનાં ચહેરાની સુંદરતા ને