મૌત ની કિંમત ભાગ-૨

(17)
  • 5.6k
  • 4
  • 2.1k

મૌત ની કિંમત ભાગ-૨ ગત એપિસોડમાં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હવે આગળ વાંચો. ક્લિનિક ની ઉપર મોટા અક્ષરો માં બોર્ડ પર લખ્યું હતું એચ. આઈ. વી. એડ્સ ચિકિત્સા કેન્દ્ર અંદર જતી વખતે મારા પગ ભારે થવા લાગ્યા, જો રિપોર્ટ પોઝિટિવ હશે તો ? જેનો ચાન્સ ઘણો વધુ હતો કારણકે મારા મિત્ર અમિતે એના કોઈ ફેમિલી મિત્ર સાથે ચર્ચા