KING - POWER OF EMPIRE - 8

(144)
  • 4.8k
  • 5
  • 2k

(આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય મળી ને જે જગ્યા પર હથિયારો અને ડ્રગ્સ ને રાખેલ હોય છે ત્યાં પહોંચી ને તબાહી મચાવી દે છે બીજી બાજુ હુસેન ને શૌર્ય ની એક ઓળખાણ મળે છે અને એ હોય છે KING INDUSTRY નો માલિક KING, જેનું નામ સાંભળી ને હુસેન ની હાલત ખરાબ થાય છે તો જોઈ એ શું શૌર્ય હુસેન ને બક્ષી દેશે કે પછી….)“તું છો KING ” હુસૈને આશ્ચર્ય સાથે પૂછયું “હા હું જ છું એ KING ” શૌર્ય એ કહ્યું “મને તો થયું કે.... ” હુસૈને કહ્યું“તને શું લાગ્યું KING કોઈ 60-70 વષૅનો વૃદ્ધ હશે? ”