આર્યરિધ્ધી - ૭

(83)
  • 3.4k
  • 4
  • 1.8k

મિત્રો આ વાર્તા તમને કેવી લાગે છે તેનો પ્રતિભાવ જરૂર થી આપશો.રિધ્ધી તેના રૂમ માં આવી તેના બે કલાક પછી તેની બેસ્ટ ફ્રેન્ડ ક્રિસ્ટલ જે તેની પાર્ટનર હતી તેનો ફોન આવ્યો. ક્રિસ્ટલ રિધ્ધી ને જમવા માટે બોલાવી રહી હતી. પણ રિધ્ધી એ જમવા ની ના પાડી દીધી અને ફોન કટ કરી દીધો.ક્રિસ્ટલે ફરી થી બે વખત રિધ્ધી ને ફોન કર્યો પણ તેણે ફોન રિસીવ કર્યો નહીં એટલે ક્રિસ્ટલ ને રિધ્ધી નું આ પ્રકાર નું વર્તન અજીબ લાગ્યું. કારણ કે રિધ્ધી આ પહેલાં ક્યારેય આવું નહોતું કર્યું.રિધ્ધી ના બીજા સ્ટુડન્ટ પાર્ટનરો જમવા માટે રિધ્ધી ની રાહ જોઈ રહી હતા પણ પંદર