શમણું એક સોનેરી સાંજનું-૧૧

(76)
  • 3.6k
  • 10
  • 1.4k

શમણું એક સોનેરી સાંજનું-૧૧ સમયનું ખાલી એક જ ઝોકું કાફી હતું ઈશાની અને સંજયના જીવનની નૈયાને હાલક-ડોલક કરતી મૂકી દેવા માટે.. હોસ્પિટલમાં સંજય ઈશાની વાતો કરે છે, સંજય હજી એ વાતને સ્વીકારી શકતો નથી અને મનમાં ખૂબ મૂંઝવ્યા છે. ઈશાની હિંમત સાથે સંજયનો સાથ આપવા તૈયાર છે. અત્યરે ઈશાની જ એનો સૌથી મોટો મજબૂત સ્થંભ છે જેના સાથથી સંજય માનસિક રીતે મજબૂત બની શકશે. નર્સ રૂટિન ચૅક અપ માટે આવે છે અને થોડી એક્સરસાઇઝ કરાવે છે, સમય વીતે છે, એક અઠવાડિયું વીતી જાય છે. આજે સંજયને ઘરે જવાની પરવાનગી આપવા મોટા સાહેબ જેમણે એનું ઓપેરશન કર્યું હતું એ આવવાના હતા