અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૪

  • 2.8k
  • 1
  • 1.2k

પ્રકરણ ૪ ડૉ. વિમળાબહેન. ડૉ. વિમળાબહેનની કૌટુંબિક ભાવના. ગુજરાત રાજ્યના વલસાડ જીલ્લામાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું રંગ અને રસાયણનું વિશાળ સંકુલ(કારખાનું )આવેલું છે. વલસાડ સ્ટેશનથી આશરે દસેક માઈલ દુર તેના કર્મચારીઓ માટે રહેવા ખુબ સુંદર ટાઉનશીપ બાંધેલી છે.ટાઉનશીપમાં રહેતા લોકો કુટુંબ ભાવનાથી રહે છે.કર્મચારીઓના મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ માટે સાંકૃતિક મંડળ ઉત્કર્ષ , બાળ પ્રવૃત્તિ માટે 'ઉદય' અને સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ જેવા મંડળો કાર્યરત છે. આશરે ૧૯૭૪-૭૫ની આ વાત છે. ઉત્કર્ષ નો હું મંત્રી હતો અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી સીધ્ધાર્થભાઈ લાલભાઈનાં પત્ની ડૉ.વિમળાબહેન પ્રમુખ હતા. દર વર્ષે