પ્રેમ સંબધ કે આંધળો પ્રેમ

(38)
  • 4.1k
  • 1
  • 1.1k

આરતી ના ભાગવાના સમાચાર હવાની માફક આખા સમાજમાં પ્રસરી રહ્યા હતા લોકો ને તો જાણે એક નવું જ પાનું મળી ગયું હોઈ તેમ અલગ અલગ લોકોના મનમાં અલગ અલગ વાતો હતી. કોઈ કહેતું કે આરતી તો એટલી સમજદાર હતી તે એવું પગલું ક્યારે પણ ના ભરે જરૂર તે છોકરાએ તેને ફસાવી હશે,તો કોઈ કેહ્તું કે તેનો ભાઈ આવા દોસ્તોને ઘરમાં લાવે તો એવું જ થાવનું જરૂર તેમાં તેનો પરિવાર નો જ હાથ હશે ત્યાં એક નવી વાત ઉમેરાતી મને તો ખબર જ હતી આરતી આવી જ છે ખબર ની કેટલા સાથે લફરું હશે કોણ જાણે, ના જાણે કે કેટલી વાતો