પ્રેમ ની ડાયરી ભાગ 1 ???

(27)
  • 7.7k
  • 5
  • 2.6k

પ્રેમ ની વાત સાંભળતાં તો બધાં નું હૃદય સપનાં ઓની દુનિયામાં ખોવાઈ જાય છે. પોતાના પ્રિય પાત્ર સાથે,પ્રેમ નશો જ એવો છે, મિત્રો કે આપણને ચડે ત્યારે આપણને તેના સિવાય કહી જ સુજતું નથી. માત્ર એની જ યાદ પોતાના દિલ માં રમ્યાં કરે છે. પોતાના પ્રેમ ની ખામી ઓ પણ આપણે ભુલી જઇએ છીએ.આપણને તેની એક એક નાદાની ભરી હરકતો પણ સારી લાગવા લાગે છે.કોઈ તો એવુ હોવુ જોઈએ મિત્રો કે આપણને જીંદગી જીવવા નું મન થાય એજ આપણા જીવવા નું કારણ બની જાય , મિત્રો આ લાગણી કંઈક એવી હોય છે. કોઈનું એક નાદાન સ્મીત ક્યારે આપણી જીંદગી બની જાય છે.એજ ખબર નથી હોતી .એની નાદાનીયત પણ આપણને બહુ મસ્ત લાગે છે.