સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૩

(53)
  • 4k
  • 4
  • 1.8k

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૩ સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો, આરાધ્યાનું એમ.બી.બી.એસ.નું છેલ્લું વર્ષ આવી ગયું, આવતા વર્ષે એ ડોક્ટર બનીને બહાર આવશે એની ખુશીમાં સલોનીના ચહેરા પરની રોનક વધી ગઈ હતી, પણ બીજું એક દુઃખ અંદર ની અંદર કોરી ખાતું હતું, આરાધ્યા મોટી થઇ રહી હતી, કેટલાય છોકરાઓના માંગા આવતા હતાં પણ સલોની આરાધ્યાના ભણતરનું બહાનું કાઢી અને એ વાતો ને જવા દેતી પણ હવે આરાધ્યાનું ભણવાનું પણ પૂરું થવાનું હતું, એટલે કોઈ સારું ઘર જોઈ એના હાથ પીળા કરવા પડે એમ જ હતું. ત્યારબાદ સલોની એકલી પડી જવાની હતી, આરાધ્યાની વિદાય બાદ સલોની પોતાની