કેદારનાથ - ફિલ્મ રિવ્યુ

(50)
  • 4.5k
  • 8
  • 1.4k

‘કેદારનાથ’ ન ઘરના રહ્યા કે ન ઘાટના! તમને થ્રી ઈડિયટ્સ ફિલ્મ યાદ હશે, હોય જ સુંદર ફિલ્મો કાયમ યાદગાર બની જતી હોય છે. એનીવેઝ, આપણે કેદારનાથની વાત કરવાની છે પરંતુ તેમ છતાં અહીં બોલિવુડની ઓલ ટાઈમ ક્લાસિક થ્રી ઈડિયટ્સને યાદ કરવી ખુબ જરૂરી છે. થ્રી ઈડિયટ્સમાં જ્યારે આમિર ખાન પુસ્તકની લાંબીલચક વ્યાખ્યા કરે છે ત્યારે તેના કન્ફ્યુઝ્ડ પ્રોફેસર એને પૂછે છે કે, “આખિર કેહના ક્યા ચાહતે હો?” કેદારનાથ જોઇને બહાર નીકળતી વખતે થ્રી ઈડિયટ્સના આમિર ખાનના એ પ્રોફેસરના ચહેરાના હાવભાવ દર્શકોના ચહેરા પર આવે તો નવાઈ નહીં. મુખ્ય કલાકારો: સુશાંત સિંગ રાજપૂત, સારા અલી ખાન, પૂજા ગોર, અલકા અમીન, નિશાંત