પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી.. - સાબીરખાન પઠાણ પ્રીત - મિનલ ક્રિશ્ચન જીયા જિયા શરૂઆત થી જ સતત પ્રિયા પર નજર રાખી બેઠી હતી.ધરેથી પ્રિયાએ સમિર સાથે ભાગવાનુ આયોજન કર્યુ અને ગાડી બહાર કાઢવા ગઈ ત્યારેજ ભાઈને બહારથી ભાગતો આવતો જોઈ જિયા મૂંજાઈ ગઈ.આ ક્ષણે ભાઈ કબિલા સાથે મિટિંગમાં હોવો જોઈતો હતો.તો પછી..? સારૂ હતુ પોતે પ્રેત હતી. માણસો જેટલી કાંચળી બદલતાં એ શીખી નહોતી. આ લોકો એક પ્રેતને પણ થાપ આપી જાય એવાં હતાં.ભાઈ ઝડપથી એક કમરામાં ધૂસ્યો.એની પાછળ