# exploring jnd # traveling મિત્રો આ મારુ પ્રથમ લેખન કાર્ય છે આશા છે પસન્દ આવશે ... જૂનાગઢ થી 13 કિલોમીટર દૂર આવેલ આ જગ્યા હસનાપુર ડેમ નામે ઓળખાય છે..... ભેસાણ રોડ પર જતા ત્યાંથી માત્ર 7 km દૂર આવેલું આ સ્થળ મનમોહી લે એવું છે ...ભેસાણ રોડ પર જતા શરૂઆત જ જંગલ થી થઈ છે અને ચારેબાજુ ઘનઘોર વૃક્ષો વચ્ચે અને એ જ રસ્તે સામે ગિરનાર પર્વત પણ સામે દેખાઈ અને તમારી સાથે ચાલતો હોય એવું લાગે...અને આખા રસ્તા પર જે અલગ અલગ એન્ગલ થઈ ગિરનાર જોવા મળે છે તે અદભુત છે અને છેક સુધી શુદ્ધ