યે રિશ્તા તેરા મેરા 2.6

(32)
  • 3.4k
  • 4
  • 1.4k

યે રિશ્તા તેરા મેરા 2.6સવારનો સૂરજ સોનેરી તડકો લઇને આવ્યો.જાણે ધરાને સોનાવર્ણી બનાવવાના પુરા મૂડમા હોય એમ.નાના-નાના વાદળો સૂરજ ઉપર આવતા જાયને સૂરજ ક્યારેક સંતાય જાય તો ક્યારેક દેખાય.આજની આ વાદળને સૂરજની રમત ભેગી ઠંડી-ઠંડી હવા ભળીને સોનામા સુગંધ મળી.આળસ મરડીને ઉભી થતી અવનીને કેયુર તાકી જ રહ્યો.એક નયન થય ગયાને ચેહરા પરના હાવભાવ પણ રોમેંટીક બની ગયા.તેને તો સ્વપ્ન પણ આવી ગયુ.આળસ મરડીને ઉભી થતી અવનીને ઉચકી લઇને પોતે ગોળ-ગોળ ફરવા લાગ્યો ત્યા જ અવની આવી ને બોલી ઓયે હલ્લો,આ કોઇ બગીચો નથી કે મારા રૂમ સામે આવીને ઉભા રહી ગયા ફ્રેશ થવાનુ કરોને નીચે જઇએ.હોસ્પિટલમા ઘણુ જ કામ હોય