ભ્રૂણ હત્યા

(22)
  • 3.5k
  • 2
  • 1.1k

થોડા સમયમાં ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લેવા જવામાં નામ સામેલ થઈ ગયું, ચારેય બાજુથી શુભેચ્છાનો વરસાદ વરસ્યો. પણ તોય એક વાતથી ગભરાઇ ગઇ ન સમજ આવે એવું કાંઇક થઈ ગયું. મહિના ઉપર આઠ દિવસ થયા ખ્યાલ આવ્યો કે કશું ખોટું થયું છે. પણ ગાયનીક પાસે તપાસ કરાવી તો ડૉકટરે પરીક્ષણ કરી અભિનંદન મેડમ ! તમે 'મા' બનવાના છો નયના આ સાંભળી કશો પ્રતિભાવ વ્યક્ત ન કર્યો. મોં સિવાઈ ગયું. ભારે અસ્વસ્થ થઈ ગઈ. મા નહોતી બનવા માગતી. હજુ તો ઇન્ટરનેશનલ ગેમ્સ રમવાનો મોકો મળ્યો આવેલ તક ચુકી જાય તો કારકિર્દીનો અકાળે અંત આવી જાય ના મારેમાં નથી બનવું. પંકજને વાત કરી તો તે ખુશ થયો પણ રાજીપો તો પ્રગટ થઈ જાય એવી કાળજી રાખવા તો તે ઉત્સાહમાં હતો કહ્યું,