પ્રતિશોધ - ભાગ - 9

(76)
  • 4.5k
  • 5
  • 2.1k

             " તમારા બંનેના બ્રેકઅપ પછી ખુશી અમારી જોડે વાત પણ નથી કરતી, કરન તમારા બ્રેકઅપ પછી ખુશીના સ્વભાવમાં ઘણું પરિવર્તન આવ્યું છે તે હવે પહેલા જેવી નથી અને છેલ્લા ૧૦ દિવસથી એ કોલેજ આવી નથી." જયા એ મને બધું જ કહ્યું              " મારે એને મળવું છે હું એને મળવા માટે જ આવ્યો છે હું એના વગર નથી રહી શકતો મને ઊંઘ પણ નથી આવતી, મને રોજ મમ્મી પૂછે છે કે કોલેજ કેમ નથી જતો. શું કરું યાર મને તો કઈ સુજતું નથી હું આજે હિંમત કરી કોલેજ આવ્યો