અભિસારીકા

(69)
  • 4.3k
  • 29
  • 1.4k

જેમ પુત્ર ના લક્ષણ પારણા માંથી એમજ સારિકા પણ નાનપણ થીજ બહુજ હોશિયાર બીજા બધા છોકરા ને ભેગા કરી ને ટીચર બને અને પછી અદ્દલ એના આંગળવાડીનાં બેનની જેમ ગીતો,વાર્તા ને આંકડા-અક્ષર શીખવાળે. અરે ૧૦માં ધોરણ માં વગર ટ્યુશન એને ૮૯ટકા લાવી. એને ભણવાની બહુજ ઈચ્છા પણ પપ્પા ની ટૂંકી આવક માં સાયન્સ ની ફી પોસાય એમ નહોતી એટલે એને સાયન્સ માં જવા માટે સ્કુલ થી છુટ્યા પછી ૧૦ માં ધોરણ ના ટ્યુશન લેવાના શરુ કર્યા.ને રાતે પોતાનું વાંચતીએની એ બધીજ મેહનત આજે રંગ લાવી છે. એને ૧૨ સાયન્સ ૭૫ ટકા સાથે પાસ કર્યું. ને આટલા સાર