ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૨

(100)
  • 5.6k
  • 10
  • 3.5k

સ્વયમ મારૂ નામ રાકેશ છે, પરંતુ શહેરમાં બધા મને રાકા ભાઇના નામથી ઓળખે છે. મારો ધંધો લોકોને ડરાવવાનો અને કામ કઢાવવાનો છે. તે કીધું હતુંને કે તારે નોકરી જોઇએ છે, બોલ મારે ત્યાં નોકરી કરીશ. તારે નોકરી ન કરવી હોય તો આ સુટકેસમાં ઢગલો રૂપિયા છે તેમાંથી તારે જોઇતા હોય તેટલા લઇને તું અહીંથી જઇ શકે છે. રાકા ભાઇને શું જવાબ આપવો તેનો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના સ્વયમે સુટકેસ બંધ કરી અને ભાઇને તેમનો જવાબ મળી ગયો. સ્વયમને ખબર ન હતી કે તે રાકા સાથે રહી શું કરવાનું છતાં પણ તેને પરિવારની ચિંતા સતાવતી હોવાથી તેને નોકરી સ્વીકારી