પ્રવાસ - એ ધોરણ દસ નો - 2

(15)
  • 5.2k
  • 4
  • 2.3k

                                પ્રકરણ - ૨                                                                 આગાહી          મારી ધીમી ગતિના પગલાં એક્સપ્રેસ થઈ ગયા. હું ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો. મેં ભલે ઠંડો પ્રતિભાવ સર ને આપ્યો, પણ માર ચંચળ મનએ નહીં, તેને મારી બધી ઇન્દ્રિયો પર કાબુ લઈ લીધો. પ્રવાસના સ્થળ ભલે એકના એક હોય પણ મને તો પ્રવાસ જવાની મજા લેવી