કાલ કલંક-15

(78)
  • 4.7k
  • 7
  • 1.8k

આગળના ભાગોમાં આપણે જોયું કે મહા પ્રપંચ રચીને અઘોરી શૈલીને રહેસી નાખે છે અને શૈલીના શરીરનો ઉપયોગ કરી આતંક મચાવવા હોસ્પિટલ માં પ્રવેશ કરે છે જ્યાં સુનીતા સિસ્ટર પર કબજો કરી ડોક્ટરોના ઈ અમને પડકારે છે હવે આગળ) ડોક્ટર અનંગ ટીકી-ટીકીને જોઇ રહ્યો છે એ વાતનો ખ્યાલ આવતાં જ સુનિતાએ ખુલાસો કર્યો ડોક્ટર સાહેબ હું તો ક્યાંય જઈ ન હોતી પેલી બાઈ નું ઓપરેશન એટેન્ડ કરી ન શકી હું દિલગીર છું પેટમાં દુખતું હતું ચાર-પાંચ વાર થઈ ટોયલેટ જઈ આવી.એમ કહી સુનીતા મારાકણુ હસી.સુનીતા જુઠું બોલતી હતી એનું હાસ્ય પણ ડોક્ટરને બનાવટી જ લાગ્યું અને [ની અસર છે