એક કિરણ

(13)
  • 2.8k
  • 1
  • 532

દિપક એક કેમિકલ ઇજનેરી કોલેજ માં અભ્યાસ કરતો.મોટા અરમાનો અને જીંદાદિલી સાથે જીવતો દિપક કોલેજ માં ટેકનીકલ ફોલ્ટ ના કારણે આગ લાગતા અકસ્માત નો ભોગ બન્યો. અને ત્યારબાદ તેના જીવન માં અંધકાર ફેલાય ગયો. દિપક ના પિતા મોટા ઉદ્યોગપતિ હતા .મોટા-મોટા ડોક્ટરો ને બતાવ્યા છતાં કોઈ ઇલાજ શક્ય ન બન્યો. દિવાળી ની રજા માં દિપક તેના ફાર્મહાઉસ પાલનપુર ના ગામ ઉંબર માં આરામ માટે ગયો. ત્યાં તેની મુલાકાત કિરણ સાથે થઈ. કિરણ સવાર ની કિરણ પેલા ઉઠતી અને સદાય હસ્તી-બોલતી અને બીજા ને પણ હસતા રાખતી. જીવન ને પોઝિટિવ વિચારો થી જોવાવાળી આ છોકરી એ દિપક નું જીવન જ બદલાવી દીધું.