થડકાર ૧ 

(50)
  • 4.5k
  • 9
  • 1.8k

આરોહી એ ચોથા માળ ના ફ્લેટ નો દરવાજો ખોલ્યો.આજે ઓફિસે માં બહુ કામ હતું એટલે એ ખુબ થાકી ગઈ હતી .એને એવું વિચાર્યું હતું કે એ જેવી ઘર માં જશે એવી જ સીધી બેડરૂમ માં જઈને પલંગ માં પડશે .પણ એને ક્યાં ખબર હતી કે ઘર માં જતા જ નવી મુસીબત એની રાહ જોવે છે.એ દરવાજો ખોલીને અંદર આવી..***********અનિકેતે ગાડી પાર્કિંગ માં પાર્ક કરી ઓફિસે બેગ લઈને તે લિફ્ટ માં આવ્યો આકે અને ઘેર આવવા નો મૂળ નતો પણ ઘેર આવવું પડ્યું હતું . આખો દિવસ એસી કેબીન માં બેસીને કામ કરીને એને માનસિક થાક લાગ્યો હતો એટલે એ આજે