પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-7

(182)
  • 5.6k
  • 6
  • 2.5k

અદિતિ એના ક્લાસ તરફ આગળ વધી રહી હતી અને અચાનક એનું મોઢું દબાવી ને કોઈક અંદર ખેચી ગયું અને બાજુ વાળા બંધ રૂમ માં લઈ ગયું. અદિતિ ખૂબ જ ડરી ગઈ. અંદર રૂમ માં જતાં જ એ વ્યક્તિ એ અદિતિ ને છોડી દીધી અદિતિ તરત દૂર ખસી ગઈ એને પાછળ વળીને ને જોયું તો એ વ્યક્તિ એ મોઢા પર રૂમાલ ઢાંકેલો હતો. અદિતિ એ ઘભરાતા પૂછ્યું “ક...કોણ છો તમે ?” એ વ્યક્તિ ભારે અવાજ માં બોલ્યો “હવે તને મારા થી કોઈ નહીં બચાવી શકે. ” . અદિતિ : પ્લીઝ મને જવા દો મે શું બગાડ્યું છે તમારું ? એ વ્યકિત