સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૨

(53)
  • 4.3k
  • 5
  • 2k

સલોની (એક સ્ત્રીની સાહસ કથા) ભાગ -૨ પ્રેમ શબ્દ સાથે સલોનીને ૩૬ નો આંકડો હતો, પ્રેમ એટલે એ આરાધ્યા જ સમજતી, બીજા કોઈના પ્રેમની એણે ક્યારેય આશા પણ રાખી નહોતી, સલોની પોતાનામાં એક આદર્શ હતી, અને પોતે કરેલી દિવસ રાતની મહેનત અને કઠોર પરિશ્રમ પોતાની દીકરી આરાધ્યાથી ક્યાં છૂપો હતો ? માટે આરાધ્યા માટે પણ સલોની એક રોલ મોડલ બની હતી, પણ આરાધ્યાની વધતી જતી ઉંમર સાથે સ્લોનીની ચિંતા પણ વધતી જતી હતી, હવે ગણ્યા ગાંઠ્યા વર્ષોમાં આરાધ્યાના લગ્ન કરાવવા પડશે. પછી ??? આ પ્રશ્ન સલોનીને અંદર ને અંદર કોરી ખાતો હતો. પણ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સાચવવાનું એ