ખયાલી પુલાવ - ️હું તને પ્રેમ ના કરી શકુ️

  • 3.9k
  • 1.4k

❤️હુ તને પ્રેમ ના કરી શકું ❤️ હું તને  પ્રેમ ના કરી શકું એ વાત અલગ છે કે તારી સાથે વાતો કરતા કરતા જાણે હું ક્યાં ખોવાય જાવ છું ખબરજ નથી રહેતી , કોણ જાણે સમય નો અહેસાસ જાણે થંભી જ ગયો હોય ખબર નથી પડતી કે કેમ તારી સાથે લડી પડુ છું.  જ્યારે હોય ત્યારે દરેકે વખતે બસ ફરિયાદો જ કરિયા કરું છું હાં તે વાત ને હું મનાઈ નથી કરતો, પરંતુ હું તને પ્રેમ ના કરી શકુ, મને હસતા શીખવાડીયું છે તે જીવાવા નો નવો રસ્તો બતાવિયો છે તે, તે મને પોતાનાથી ઓળખાણ કરાવી છે કે હું કોણ