21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની

(21)
  • 7.6k
  • 6
  • 3k

21 મી સદી ની સ્ત્રીને લગતી સમસ્યા…. સ્ત્રીઓનો દરજ્જો હંમેશા પુજનીય રહ્યો છે, સ્ત્રીઓની સરખામણી કાલિ,દુર્ગા,સરસ્વતી સાથે કરવામાં આવે છે.જ્યારે છોકરી જન્મે ત્યારે તેને અંદર જ મારી નાંખવા માં આવે છે. આપણે સુધરેલી ભાષા મા કહીએ તો કીરેટન કહેવાય છે, મિત્રો સમાજ માં મોટી મોટી સુધરેલી વાતો કરનાર વેલ એજ્યુકેટેડ વર્ગ આ કાર્ય કરતાં હોય છે. આ મારે બહુ શરમ થી કહેવું પડે છે,અને ડોક્ટરો પણ પૈસા ની લાલચ માં આવું કૃત્ય કરતા જોવા મળશે, ભલે ને દવાખાનાં પર બોર્ડ માં માર્યુ,હોય કે “અમે ગર્ભ પરીક્ષણ નથી કરતાં,આ ગભઁ પરીક્ષણ ગુનો છે”,પણ પૈસા જોસે તો તે છકી જશે.ત્યારે ક્યાં