ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૧

(69)
  • 8.2k
  • 13
  • 3.5k

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરીભાગ - ૧ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું કઈ નથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું