અક્ષય માખીજાની મર્ડર કેસ - 1

(127)
  • 6.6k
  • 39
  • 2.3k

મેં ફાઇલ ખોલી અંદર નજર નાખી. પાલનપુર થી 6 કિમિ દૂર એક ખન્ડેર જુના ઢાબા (એક ટાઈપ ની હોટલ) માં 20 વર્ષ ના યુવન ની એક ક્રૂર હત્યા, આંખ ના ડોળા ચકકુ વડે બહાર ખેંચી લેવાયા.ફોરેન્સિક રિપોર્ટ ના મત મુજબ મર્ડર રાતે 12:30 થી 1:30 ની વચ્ચે થયું હતું. મર્ડર થયું એના બીજા દિવસે સવારે એક ખેડૂતે પોલિસ ને જાણ કરી હતી. પોલીસ ના મત મુજબ તે અક્ષય માખીજાની ની લાસ હતી.તેના થી થોડેક દૂર તેનું GJ-08-786 નંબર નું બાઇક મળ્યું. મોબાઈલ ચેક કરતા તેમાં એની માતા ના 12 કોલ અને અંકિત ના નામે 29 કોલ અને 33 મેસેજ હતા. તેના ખભા પર અને ગાલ પર 2 ફિંગર પ્રિન્ટ મળ્યા જેમાં થી એક….