( આગળનાં ભાગમાં જોયું કે લંડન થી આવેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રીતિ ના બાપુજી હોય છે અને બીજી બાજુ શૌર્ય પ્રીતિ વિશે માહિતી મેળવી રહ્યો હોય છે ત્યાં જ તેને એક બીજી માહિતી મળે છે અને તે કામ ને અંજામ આપવા તે S.P. અને અર્જુન સાથે નીકળી પડે છે હવે જોઈએ કે શું થાય છે એ વિરાન ખંડેર ની અંદર શૌર્ય સફળ થાય છે કે પછી….)એક વિશાળ હૉલ ની અંદર વીસ જેટલા મોટા ટેબલ પડયાં છે કેટલાંક ટેબલ પર નાનામાં નાની થી લઇને મોટી ગન પડેલી છે કેટલાંક લોકો તેની ચકાસણી કરી રહ્યા છે અને કેટલાક ટેબલ પર