પેહલા પેહલા પ્યાર હૈ!!

(129)
  • 8.9k
  • 24
  • 4.8k

પાયલ જલ્દી તૈયાર થઈ જા..આપડે મારા ભત્રીજા ની જનોઈ માં જવાનું છે..વાર ના કરતી - પાયલ ની મોટીમમ્મી નો અવાજ આવે છે.પાયલ એ વખતે નાની હતી. હજુ 7th માં ભણતી હતી. આમ તો એ એના માતા પિતા સાથે વાપી રેહતી પણ વેકેશન માં એના ગામ મેહસાણા ની નજીક વિસનગર એના મોટપપ્પા મોટીમમ્મી અને કાકા કાકી ના ત્યાં રેહવા જતી.એ એના માતા પિતા ની એક ની એક છોકરી હોવાથી ઘર માં બધા ની લાડકી હતી.ઘરમાં બધા એને ઢબુ કહીને સંબોધતા.પાયલ દેખાવ માં એકદમ સુંદર જાણે ભગવાને ત્યાંથી જ makeup કરીને મોકલી હોય, રંગ ગોરો, brownish વાળ,આંખો તો એકદમ અણીદાર( જોતા ની