શમણું એક સોનેરી સાંજનું-૧૦ સમી સાંજ મટીને અંધકારનું ઓઢણું ઓઢી રાત આવી ગઈ હતી. વિનયભાઈ અને ઈશાની સંજયના રૂમ તરફ આવ્યા અને બધાની નજર પડી એટલે સ્વસ્થ થવાનો ડોળ કરી રૂમની બહારના પરિસરમાં આવીને બેઠા અને સંજયના હોશમાં અવની રાહ જોવા લાગ્યા. તોય હસું છું.હું ક્યાં રાખું છું આશ 'ચાંદ' ની,કાંઈક પામવા કાંઈક ખોવું પડે એ તો સમજાય છે,શાંતિની શોધમાં આંસુની ધાર પણ અહીંયા જ રેલાય છે,ખુલ્લા માનના હાસ્ય સામે કેટલાય ઘા ઝીરવાય છે,તોય હસું છું. ઈશાનીની હાલત આ પંક્તિમાં મુકેલા શબ્દો જેવી જ છે. ગમે તે પરિસ્થિથી આવે એને તો હસવું જ પડશે ને. દરેક પરિસ્થિથીમાં સમજદારી અને સમજણથી