૨ अ આર્ષદૄષ્ટા અતુલના સંસ્મરણો ભાગઃ ૧ ‘અતુલ ‘નો કામદાર વર્ગ તો આજુબાજુના ગામડાઓમાંથી કામ પર આવતો હતો પરન્તુ ટેકનીકલ સ્ટાફ, 'અતુલ’ નું નામ સાંભળી ભારત ભરમાંથી આવવો શરૂ થયો હતો. કેરાલા, તામીલનાડુ, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, અને બીહાર વગેરેથી તેમને રહેવા તકલીફ પડતી. વલસાડ માં તેમને પરદેશી ગણીને કોઈ મકાન ભાડે આપતું નહોતું અને તેમને ગુજરાતી ભાષાનું જ્ઞાન નહોતું. આથી તેમના વસવાટ માટે આધુનિક સગવડ વાળા મકાનો તદ્દન નજીવા ભાડે અને લાઇટ, પાણી, સેનીટરી જેવી આધુનિક સુવિધાયુક્ત પુરા પાડ્યા. તેઓ ના