કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૨)

(158)
  • 6.6k
  • 11
  • 3.5k

ક્રમશ:(ભાગ_૨)આજ મંગળવાર હતો હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો..સામેથી કોઈનો અવાજ આવ્યો તે કોઈ સાથે વાત કરી રહી હતી..હવે તો દરિયા કાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું ..તેનો અવાજ બે જ દિવસમાં મે પસાવી લીધો હતો..હું આજ લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો..તે મારી નજીક આવી!ઓહ!! મને પણ પસંદ છે સ્વામીવિવેકાનંદનું  આ પુસ્તક..હું મારા ઘરે પણ રાખું છું..મે હકારમાં માથું ધુણાવયું.તમને પણ પુસ્તક વાંચવું ગમે છે..હા' મે તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે..મે પણ ..ઓહ..!!!અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે.તો આપણે કોફીશોપ પર જઈને વાત કરીએ..હા' કેમ નહી!!!મે હા' કહી ને અમે બન્ને